Online Bible

- Reklamy -




૧ રાજા 2:13 - પવિત્ર બાઈબલ

13 એક વખત હાગ્ગીથના પુત્ર અદોનિયાએ સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને તેણે પ્રણામ કર્યા. બાથશેબાએ પૂછયું, “તું શાંતિથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું શાંતિપૂર્વક આવ્યો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની મા બાથ-શેબાની પાસે આવ્યો. તેણે કહ્યું, “શું તું મિત્રભાવથી આવ્યો છે?” તેણે કહ્યું, “મિત્રભાવથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પછી અદોનિયા, જેની માતાનું નામ હાગ્ગીશ હતું, તે શલોમોનની માતા બાથશેબા પાસે ગયો. બાથશેબાએ પૂછયું. “શું તું સદ્ભાવપૂર્વક મળવા આવ્યો છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.”

Viz kapitola kopírovat




૧ રાજા 2:13

Následuj nás:

Reklamy


Reklamy