૧ રાજા 2:12 - પવિત્ર બાઈબલ12 પછી તેના પિતા દાઉદને સ્થાને સુલેમાંને રાજગાદી સંભાળી; તેણે રાજ્ય પર કાબૂ મેળવ્યો હતો, તેનો રાજ્ય પરનો કાબૂ મજબૂત બન્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. Viz kapitola |