૧ રાજા 1:7 - પવિત્ર બાઈબલ7 તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક સાથે તેણે મસલત કરી.તેઓએ અદોનિયાની તહેનાતમાં રહીને તેને સહાય કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેણે સરુયાના દીકરા યોઆબ તથા અબ્યાથાર યાજક પાસેથી સલાહ લીધી. તેઓએ અદોનિયાને અનુસરીને તેને સહાય કરી. Viz kapitola |