૧ રાજા 1:53 - પવિત્ર બાઈબલ53 ત્યારબાદ રાજા સુલેમાંને તેને માંણસો મોકલીને યજ્ઞવેદી પરથી તેડાવી મંગાવ્યો. તેણે આવીને રાજા આગળ પ્રણામ કર્યા; અને સુલેમાંને તેને કહ્યું કે, “તું તારે ઘેર જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)53 એમ [કહીને] સુલેમાન રાજાએ માણસ મોકલ્યા, ને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા. અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘેર જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.53 પછી શલોમોન રાજાએ અદોનિયા પાસે માણસો મોકલ્યા અને તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. અદોનિયાએ રાજા પાસે આવીને તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. રાજાએ તેને કહ્યું, “તારે ઘેર જા.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201953 તેથી સુલેમાન રાજાએ માણસો મોકલ્યા, તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. તેણે આવીને સુલેમાન રાજાને નમીને પ્રણામ કર્યા અને સુલેમાને તેને કહ્યું, “તું તારે ઘરે જા.” Viz kapitola |