Online Bible

- Reklamy -




૧ રાજા 1:52 - પવિત્ર બાઈબલ

52 પછી સુલેમાંને કહ્યું, “જો તે સારી રીતે વર્તશે તો તેને આંચ નહિ આવે; પણ જો એ પ્રતિકારપૂર્વક વર્તશે તો એને માંરી નખાશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 સુલેમાને કહ્યું, “જો તે લાયક વર્તણૂક બતાવશે, તો તેનો એક વાળ પણ ભૂમિ પર પડશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

52 શલોમોને જવાબ આપ્યો, “જો તે વફાદાર માલૂમ પડશે, તો તેનો એક વાળ પણ વાંકો થશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે તો તે માર્યો જશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 સુલેમાને કહ્યું, “જો તે યોગ્ય વર્તણૂક કરશે, તો તેનો એક પણ વાળ વાંકો કરવામાં આવશે નહિ. પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે, તો તે માર્યો જશે.”

Viz kapitola kopírovat




૧ રાજા 1:52

Následuj nás:

Reklamy


Reklamy