Online Bible

- Reklamy -




૧ રાજા 1:51 - પવિત્ર બાઈબલ

51 સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 સુલેમાનને ખબર મળી કે, ‘જો, અદોનિયા સુલેમાન રાજાથી બીહે છે; કેમ કે જો, તે વેદીના શિંગ પકડીને કહે છે કે, સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહિ કરે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

51 શલોમોન રાજાએ સાંભળ્યું કે અદોનિયા તેનાથી ગભરાઈને નાસી ગયો છે અને વેદીનાં શિંગ પકડીને કહે છે, “શલોમોન રાજા પ્રથમ સમ ખાય કે તે મને મારી નાખશે નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 પછી સુલેમાનને કહેવામાં આવ્યું, “જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, ‘સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.’”

Viz kapitola kopírovat




૧ રાજા 1:51

Následuj nás:

Reklamy


Reklamy