૧ રાજા 1:50 - પવિત્ર બાઈબલ50 અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 અદોનિયા સુલેમાનથી બીધો; અને તે ઊઠયો, ને જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 અદોનિયા સુલેમાનથી ગભરાઈને ઊઠ્યો અને જઈને તેણે વેદીનાં શિંગ પકડ્યાં. Viz kapitola |