૧ રાજા 1:43 - પવિત્ર બાઈબલ43 યોનાથાને જવાબ આપ્યો “નાજી, એમ નથી. આપણા નામદાર રાજા દાઉદે સુલેમાંનને રાજા બનાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 યોનાથાને અદોનિયાને ઉત્તર આપ્યો, “ખચીત આપણા મુરબ્બી દાઉદ રાજાએ સુલેમાનને રાજા કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 યોનાથાને કહ્યું, “ના જી, એવું નથી, કારણ, નામદાર રાજા દાવિદે શલોમોનને રાજા બનાવ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 યોનાથાને અદોનિયાને જવાબ આપ્યો, “આપણા માલિક દાઉદ રાજાએ સુલેમાનને રાજા બનાવ્યો છે. Viz kapitola |