૧ રાજા 1:42 - પવિત્ર બાઈબલ42 તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 હજી તો તે બોલતો હતો, એટલામાં જૂઓ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ [તેને] કહ્યું, “અંદર આવ; કેમ કે તું સારો માણસ છે, ને સારા સમાચાર લાવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 હજુ તો તે બોલતો હતો એવામાં યજ્ઞકાર અલ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ; તું સારો માણસ છે. તારી પાસે શુભ સમાચાર હોવા જોઈએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તે હજી બોલતો હતો, એટલામાં જ, અબ્યાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, કેમ કે તું પ્રામાણિક માણસ છે અને સારા સમાચાર લાવ્યો હશે.” Viz kapitola |