૧ રાજા 1:41 - પવિત્ર બાઈબલ41 તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા, તે સમયે તેઓએ તે સાંભળ્યું. યોઆબે રણશિંગડાનો અવાજ સાંભળીને કહ્યું, “નગરમાં શોરબકોર થયાનો ઘોંઘાટ શા માટે થાય છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 અદોનિયા અને તેના મહેમાનો મિજબાની પૂરી કરી રહ્યા હતા તેવામાં તેમણે પેલો અવાજ સાંભળ્યો. યોઆબે રણશિંગડું સાંભળીને પૂછયું, “નગરમાં આ શાનો કોલાહલ થાય છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?” Viz kapitola |