૧ રાજા 1:36 - પવિત્ર બાઈબલ36 ત્યારે યહોયાદાના પુત્ર બનાયાએ રાજાને કહ્યું, “ભલે એમ થાઓ! યહોવા, તમાંરા દેવ તમાંરી ઇચ્છાઓ પૂરી કરે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને યહોયાદાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યો, “આમીન; મારા મુરબ્બી રાજાના ઈશ્વર યહોવા પણ એવું જ કહો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 બનાયાએ કહ્યું, “આમીન! તમારા ઈશ્વર પ્રભુ એ વાતને સમર્થન આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, “એમ જ થાઓ! મારા માલિક રાજાના ઈશ્વર યહોવાહ પણ એવું જ કહો. Viz kapitola |