Online Bible

- Reklamy -




૧ રાજા 1:35 - પવિત્ર બાઈબલ

35 ત્યારબાદ તમે સુલેમાંનને ત્યાંથી અહીં લઈ આવો અને માંરા બદલે સુલેમાંનને રાજગાદી પર બેસાડો. સુલેમાંન ઇસ્રાએલ અને યહૂદાનો રાજા થશે; આ માંરો આદેશ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 પછી તમે તેની પાછળ આવજો, ને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર અધિકારી ઠરાવ્યો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 તે અહીં મારા રાજ્યાસન પર બેસવા આવે ત્યારે તમે તેની પાછળ પાછળ આવજો. તે મારા પછી રાજા બનશે; કારણ, ઇઝરાયલ અને યહૂદિયા પર અમલ કરવાને મેં તેને જ પસંદ કર્યો છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી તમે તેની પાછળ આવજો અને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર આગેવાન નીમ્યો છે.”

Viz kapitola kopírovat




૧ રાજા 1:35

Následuj nás:

Reklamy


Reklamy