Online Bible

- Reklamy -




૧ રાજા 1:34 - પવિત્ર બાઈબલ

34 ત્યાં યાજક સાદોક અને પ્રબોધક નાથાન તેનો રાજા તરીકે અભિષેક કરશે. તે વખતે તમે રણશિંગડું વગાડી પોકાર કરજો કે, ‘રાજા સુલેમાંન ઘણું જીવો!’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ત્યાં સદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને તમે રણશિંગડું વગાડીને કહેજો, ‘ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશિંગડું વગાડીને જાહેર કરજો કે, ‘સુલેમાન રાજા ઘણું જીવો!’”

Viz kapitola kopírovat




૧ રાજા 1:34

Následuj nás:

Reklamy


Reklamy