Online Bible

- Reklamy -




૧ રાજા 1:32 - પવિત્ર બાઈબલ

32 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “યાજક સાદોકને પ્રબોધક નાથાનને અને યહોયાદાના પુત્ર બનાયાને પોતાની પાસે બોલાવી લાવવાની સેવકોને આજ્ઞા આપી,” અને તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 પછી દાઉદ રાજાએ કહ્યું, “સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો.” અને તેઓ રાજાની હજૂરમાં લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 પછી રાજાએ સાદોક, નાથાન અને બનાયાને બોલાવ્યા. તેથી તેઓ રાજાની હજૂરમાં આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 દાઉદ રાજાએ કહ્યું, “સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો.” તેથી તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા.

Viz kapitola kopírovat




૧ રાજા 1:32

Následuj nás:

Reklamy


Reklamy