૧ રાજા 1:29 - પવિત્ર બાઈબલ29-30 રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 રાજાએ સમ ખાઈને કહ્યું, “જીવતા યહોવા કે જેમણે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો છે, તેમના સમ કે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પછી રાજાએ તેને કહ્યું, “મને મારા સર્વ સંકટોમાંથી બચાવનાર જીવંત પ્રભુને નામે તને વચન આપું છું કે Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, Viz kapitola |