૧ રાજા 1:28 - પવિત્ર બાઈબલ28 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “બાથશેબાને માંરી પાસે બોલાવો.” તેથી તે રાજા સમક્ષ આવીને ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ત્યારે દાઉદ રાજાએ ઉત્તર આપ્યો, “બાથ-શેબાને મારી પાસે બોલાવો.” એટલે તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 દાવિદ રાજાએ કહ્યું, “બાથશેબાને અંદર આવવા કહો.” તેથી તે આવીને રાજા આગળ ઊભી રહી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી દાઉદ રાજાએ જવાબ આપ્યો, “બાથશેબાને મારી પાસે બોલાવો.” તે રાજાની હજૂરમાં આવીને તેની સંમુખ ઊભી રહી. Viz kapitola |