૧ રાજા 1:26 - પવિત્ર બાઈબલ26 તેમ છતાં તેણે આપના સેવક મને કે યાજક સાદોકને કે યહોયાદાના પુત્ર બનાયા અથવા આપના સેવક સુલેમાંનને આમંત્રણ આપ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા દાસ સુલેમાનને તેણે નોતર્યા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ તેણે મને, સાદોક યજ્ઞકારને, બનાયાને કે તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા સેવક સુલેમાનને તેણે આમંત્રણ આપ્યું નથી. Viz kapitola |