Online Bible

- Reklamy -




૧ રાજા 1:24 - પવિત્ર બાઈબલ

24 તેણે કહ્યું, “તો શું આપ નામદારની એવી આજ્ઞા છે કે, અદોનિયા આપના પછી રાજા થાય અને તે આપની ગાદીએ બેસે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને નાથાને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા શું તમે એમ કહ્યું છે કે, મારા પછી અદોનિયા રાજા થશે, ને તે મારા રાજ્યાસન પર બેસશે?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 પછી તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા પછી અદોનિયા રાજા બને અને તમારા રાજ્યાસન પર બિરાજે એવું તમે જાહેર કર્યું છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 નાથાને કહ્યું, “મારા માલિક રાજા, શું તમે એમ કહ્યું છે કે, ‘મારા પછી અદોનિયા રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે?’

Viz kapitola kopírovat




૧ રાજા 1:24

Následuj nás:

Reklamy


Reklamy