૧ રાજા 1:23 - પવિત્ર બાઈબલ23 સેવકોએ રાજાને જણાવ્યું કે, “પ્રબોધક નાથાન આવ્યા છે.” અને નાથાને રાજાની સમક્ષ આવીને ભૂમિ પર પડી પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 [ચાકરોએ] રાજાને ખબર આપી કે નાથાન પ્રબોધક આવ્યા છે. તે રાજાની હજૂરમાં આવ્યો ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 રાજાને નાથાન સંદેશવાહકના આગમનની જાણ કરવામાં આવી અને નાથાને અંદર જઈને રાજા આગળ નમીને તેમને પ્રણામ કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 સેવકોએ રાજાને જણાવ્યું કે, “નાથાન પ્રબોધક અહીં છે.” જયારે તે રાજાની આગળ આવ્યો, ત્યારે તેણે રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. Viz kapitola |