Online Bible

- Reklamy -




૧ રાજા 1:22 - પવિત્ર બાઈબલ

22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, ત્યાં જ પ્રબોધક નાથાન આવી પહોંચ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જુઓ, તે હજી તો રાજા સાથે વાત કરતી હતી. એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તે બોલી રહી એવામાં જ નાથાન રાજમહેલમાં આવી પહોંચ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 1:22

Následuj nás:

Reklamy


Reklamy