Online Bible

- Reklamy -




૧ રાજા 1:20 - પવિત્ર બાઈબલ

20 અને હવે માંરા ધણી, માંરા રાજા, સમગ્ર ઇસ્રાએલ આપના પછી કોણ રાજગાદી પર આવશે એની જાહેરાત માંટે આપના પર મીટ માંડી રહ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હવે મારા મુરબ્બી રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે કે, મારા મુરબ્બી રાજાની પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે તમે તેઓને જાહેર કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 હે રાજા, મારા માલિક, તમારા પછી કોણ રાજા બનશે તે અંગે તમે સ્પષ્ટતા કરો એવી સમગ્ર ઇઝરાયલ રાહ જુએ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 મારા માલિક રાજા, સર્વ ઇઝરાયલની નજર તમારા પર છે, મારા માલિક રાજા પછી તમારા રાજ્યાસન પર કોણ બેસશે તે અમને જણાવો.

Viz kapitola kopírovat




૧ રાજા 1:20

Následuj nás:

Reklamy


Reklamy