૧ રાજા 1:19 - પવિત્ર બાઈબલ19 તેણે બળદો અને ઘણા તંદુરસ્ત બકરાઓનું શાંત્યર્પણ અર્પણ કર્યુ, તમાંમ રાજકુમાંરોને, યાજક અબ્યાથારને અને લશ્કરના સેનાપતિ યોઆબને નિમંત્રણ આપ્યાં છે, પરંતુ તેણે આપના સેવક સુલેમાંનને નિમંત્રણ આપ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી તેણે પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાનું બલિદાન આપ્યું છે, અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને નોતર્યા છે; પણ તારા દાસ સુલેમાનને તેણે નોતર્યો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેણે ઘણાં બળદો, ઘેટાં અને માતેલા વાછરડાઓનું અર્પણ કર્યું છે. તેણે તમારા પુત્રો, યજ્ઞકાર અબ્યાથાર અને તમારા સેનાપતિ યોઆબને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે, પણ તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેણે બળદો, પુષ્ટ પશુઓ અને ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાના સર્વ દીકરાઓને, અબ્યાથાર યાજકને તથા સેનાધિપતિ યોઆબને આમંત્રણ આપ્યાં છે, પણ તેણે તમારા સેવક સુલેમાનને આમંત્રણ આપ્યું નથી. Viz kapitola |