Online Bible

- Reklamy -




૧ રાજા 1:17 - પવિત્ર બાઈબલ

17 તેણે જવાબ આપ્યો, “નામદાર, આપે આ દાસીને આપના દેવ યહોવાને નામે વચન આપ્યું હતું કે, ‘માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે અને ફકત તે જ માંરી રાજગાદી પર બેસશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 બાથ-શેબાએ તેને કહ્યું, “મારા સ્વામી, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાના સમ ખાધા હતા કે, ‘તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે, ને તે મારા રાજ્યાસન પર બેસશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુને નામે તમે મને શપથપૂર્વક વચન આપ્યું હતું કે તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા થશે અને તમારા રાજ્યાસન પર બિરાજશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે તેને જવાબ આપ્યો, “મારા માલિક, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાહના સમ ખાધા હતા, ‘ચોક્કસ તારો દીકરો સુલેમાન મારા પછી રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે.’”

Viz kapitola kopírovat




૧ રાજા 1:17

Následuj nás:

Reklamy


Reklamy