૧ રાજા 1:16 - પવિત્ર બાઈબલ16 બાથશેબાએ રાજાની સમક્ષ જમીન પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રાજાએ પૂછયું, “બોલ, તારી શી ઇચ્છા છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 બાથ-શેબાએ નમીને રાજાને પ્રણામ કર્યા. રાજાએ કહ્યું, “તારી શી અરજ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 બાથશેબાએ રાજાને નમન કર્યું. રાજાએ પૂછયું, “તારી શી ઇચ્છા છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 બાથશેબાએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. અને રાજાએ પૂછ્યું, “તારી શી ઇચ્છા છે?” Viz kapitola |