૧ રાજા 1:15 - પવિત્ર બાઈબલ15 તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ, રાજા ઘણો વૃદ્વ થઈ ગયો હતો અને શુનામ્મી અબીશાગ તેમની સેવા ચાકરી કરતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પછી બાથ-શેબા શયનગૃહમાં રાજા પાસે ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો; શૂનામ્મી અબીશાગ રાજાની સેવા કરતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેથી બાથશેબા રાજાને મળવા તેના શયનખંડમાં ગઈ. તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો અને શૂનેમમાંથી આવેલી યુવતી અબિશાગ તેની સેવાચાકરી કરતી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ. રાજા ઘણો વૃદ્વ થયો હતો અને શૂનામ્મી અબીશાગ રાજાની સેવા ચાકરી કરતી હતી. Viz kapitola |