૧ રાજા 1:14 - પવિત્ર બાઈબલ14 અને તમે રાજા સાથે વાત કરતા હશો, એટલામાં જ હું આવી પહોંચીશ અને તમે શું કહો છો તેની ચોકસાઇ કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જુઓ, હજી તો તમે રાજા સાથે વાત કરતાં હશો, એટલામાં હું પણ તમારી પાછળ આવીને તમારી વાતને ટેકો આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 વળી, નાથાને તેને કહ્યું, “તમે રાજા સાથે બોલતાં હશો એવામાં જ હું અંદર આવીને એ વાતને અનુમોદન આપીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે તમે રાજા સાથે વાત કરતા હશો, ત્યારે હું તમારી પાછળ આવીને તમારી વાતને સમર્થન આપીશ.” Viz kapitola |