૧ રાજા 1:12 - પવિત્ર બાઈબલ12 હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તો હવે કૃપા કરીને અહીં આવો, હું તમને એવી સલાહ આપું કે, તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ ઉગારો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો. Viz kapitola |