Online Bible

- Reklamy -




૧ રાજા 1:11 - પવિત્ર બાઈબલ

11 ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે નાથાને સુલેમાનની મા બાથ-શેબાને કહ્યું, “ શું તમે નથી સાંભળ્યું, કે હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા થઈ બેઠો છે, ને આપણા મુરબ્બી દાઉદ તો એ જાણતા નથી?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી નાથાને સુલેમાનની માતા બાથશેબાને બોલાવીને પૂછ્યું, “શું તમે નથી સાંભળ્યું કે, હાગ્ગીથનો દીકરો અદોનિયા રાજા બન્યો છે અને આપણા માલિક દાઉદને ખબર નથી?

Viz kapitola kopírovat




૧ રાજા 1:11

Následuj nás:

Reklamy


Reklamy