1 યોહાન 5:17 - પવિત્ર બાઈબલ17 ખોટું કરવું તે હંમેશા પાપ છે. પરંતુ એવું પણ પાપ છે જે અનંત મૃત્યુ તરફ દોરી જતું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 સર્વ અન્યાય પાપ છે; અને મરણકારક નથી એવું પણ પાપ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 સર્વ દુરાચાર પાપ છે અને મરણકારક નથી તેવું પણ પાપ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે. Viz kapitola |