Online Bible

- Reklamy -




1 યોહાન 1:4 - પવિત્ર બાઈબલ

4 અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.

Viz kapitola kopírovat




1 યોહાન 1:4

Následuj nás:

Reklamy


Reklamy