1 કરિંથીઓ 8:5 - પવિત્ર બાઈબલ5 જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.) Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે (અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે); Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જોકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો ઘણા છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ; Viz kapitola |