Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:8 - પવિત્ર બાઈબલ

8 હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે, તેઓ જો મારા જેવાં રહે તો એ તેમને લાભકારક છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 હવે હું અપરિણીતો તથા વિાુર- વિધવાઓ માટે લખું છું: જેમ હું એકલો રહું છું, તેમ તમે એકલાં રહો એ સારું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:8

Následuj nás:

Reklamy


Reklamy