1 કરિંથીઓ 7:6 - પવિત્ર બાઈબલ6 થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ હું આ વાત આજ્ઞા તરીકે નહિ પણ છૂટ દાખલ કહું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 આ વાત હું આજ્ઞા તરીકે નહિ, પણ એક છૂટછાટ તરીકે કહું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું. Viz kapitola |