Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:40 - પવિત્ર બાઈબલ

40 જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 પણ જો તે એકલી રહે તો મારા ધાર્યા પ્રમાણે તે વધારે સુખી થશે. મને પણ ઈશ્વરનો આત્મા છે, એમ હું ધારું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 છતાં તે વિધવાવસ્થામાં જ રહે તો તે વધુ સુખી થશે. આ મારુ મંતવ્ય છે અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:40

Následuj nás:

Reklamy


Reklamy