1 કરિંથીઓ 7:24 - પવિત્ર બાઈબલ24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ભાઈઓ, જે [સ્થિતિ] માં દરેકને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં તેણે ઈશ્વરની સાથે રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેથી તમે માણસોના ગુલામ બનશો નહિ. ભાઈઓ, ઈશ્વરે દરેકને જે સ્થિતિમાં આમંત્રણ આપ્યું છે તે જ સ્થિતિ મુજબ ઈશ્વરની સાથેના સંબંધમાં ચાલુ રહો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું. Viz kapitola |