1 કરિંથીઓ 7:22 - પવિત્ર બાઈબલ22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કેમ કે જે દાસને પ્રભુએ તેડયો તે પ્રભુનો સ્વતંત્ર છે. અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 કોઈ ગુલામને પ્રભુએ આમંત્રણ આપ્યું હોય તો તે પ્રભુનો સ્વતંત્ર માણસ છે. તે જ રીતે કોઈ સ્વતંત્ર માણસને ખ્રિસ્તે બોલાવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે. Viz kapitola |