Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:21 - પવિત્ર બાઈબલ

21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે? તો એની ચિંતા ન કર; પણ જો તું છૂટો થઈ શકે એમ હોય, તો વધારે સારું એ છે કે તારે તેનો લાભ લેવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે ગુલામ હતા? તો ગુલામ ભલે રહ્યા, પરંતુ તમને સ્વતંત્ર થવાની તક મળે તો તે ઝડપી લો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:21

Následuj nás:

Reklamy


Reklamy