1 કરિંથીઓ 7:2 - પવિત્ર બાઈબલ2 પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પણ વ્યભિચારનું જોખમ હોવાથી દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પતિ હોવો જોઈએ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું. Viz kapitola |