Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 7:13 - પવિત્ર બાઈબલ

13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને કોઈ [વિશ્વાસી] સ્‍ત્રીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે તેનો ત્યાગ કરવો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેમ જ જો કોઈ ખ્રિસ્તી બહેનને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે પણ તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 7:13

Následuj nás:

Reklamy


Reklamy