1 કરિંથીઓ 7:1 - પવિત્ર બાઈબલ1 હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે:માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હવે જે બાબતો વિષે તમે પુછાવ્યું હતું તે વિષે લખું છું. “પુરુષ લગ્ન ન કરે તો સારું” એમ કહેવાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું. Viz kapitola |