1 કરિંથીઓ 6:8 - પવિત્ર બાઈબલ8 પરંતુ તમે તમારી જાતેજ ખોટા કામ કરો છો અને છેતરો છો! અને તે પણ તમે ખ્રિસ્તના જ તમારા પોતાના ભાઈઓ સાથે આમ કરો છો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ઊલટું તમે પોતે અન્યાય કરો છો, તથા [બીજાનું] પડાવી લો છો, અને તે વળી [તમારા] ભાઈઓનું! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમે નુક્સાન કેમ વેઠતા નથી? એને બદલે, તમે તો પોતાના ભાઈને જ અન્યાય કરો છો અને નુક્સાન પહોંચાડો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું! Viz kapitola |