1 કરિંથીઓ 6:12 - પવિત્ર બાઈબલ12 “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 બધી વસ્તુઓની મને છૂટ છે. પણ બધી લાભકારી નથી. બધી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 કોઈ એમ કહેશે, “મને બધું જ કરવાની છૂટ છે,” પણ તમારે માટે બધું લાભકારી નથી. હું આમ કહીશ, “મને બધું કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી. Viz kapitola |