1 કરિંથીઓ 6:1 - પવિત્ર બાઈબલ1 જ્યારે તમારામાંની એક વ્યક્તિને તકરાર હોય, તો શા માટે તમે ન્યાયાધીશો પાસે કાયદાની અદાલતોમાં જાઓ છો? તે માણસો દેવ સાથે ન્યાયી હોતા નથી. તો શા માટે તે લોકોને તમે શું ન્યાયી છે તેનો નિર્ણય કરવા દો છો? તમારે તો શરમાવું જોઈએ! શા માટે તમે સંતોને કોણ ન્યાયી છે તેનો નિર્ણય કરવા દેતા નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તમારામાંના કોઈને બીજા કોઈની સાથે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતાં શું અધર્મીઓની આગળ ન્યાય માગવા જવાની હિંમત ચલાવે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 તમારામાંથી કોઈને બીજા ભાઈની વિરુદ્ધ તકરાર થાય ત્યારે તેના નિકાલ માટે ઈશ્વરના લોક પાસે ન જતાં તમે વિધર્મી ન્યાયાધીશોની પાસે જવાની હિંમત કરો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય? Viz kapitola |