1 કરિંથીઓ 4:20 - પવિત્ર બાઈબલ20 મારે આ જોવું પડશે કારણ કે દેવનું રાજ્ય બોલવામાં નહિ પરંતુ સાર્મથ્યમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 કેમ કે ઈશ્વરનું રાજય બોલવામાં નથી, પણ સામર્થ્યમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 કારણ, ઈશ્વરનું રાજ શબ્દોમાં નહિ, પણ સામર્થ્યમાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે. Viz kapitola |