1 કરિંથીઓ 4:16 - પવિત્ર બાઈબલ16 તેથી કરીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા જેવા બનો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ માટે હું તમને વિનંતી કરું છું કે, મારા અનુયાયી થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 આથી તમે મારા નમૂના પ્રમાણે ચાલો એવો મારો આગ્રહ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ. Viz kapitola |