1 કરિંથીઓ 16:4 - પવિત્ર બાઈબલ4 જો મારા માટે ઉચિત હશે તો તે લોકો મારી સાથે આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને જો મારે પણ જવું યોગ્ય જણાય, તો તેઓ મારી સાથે આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 જો મારે જવાની જરૂર જણાશે, તો તેઓ મારી સાથે આવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે. Viz kapitola |