1 કરિંથીઓ 16:20 - પવિત્ર બાઈબલ20 બધા જ ભાઈઓ અને બહેનો તમને અભિવાદન મોકલે છે, અને જ્યારે તમે મળો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો તેમ ઈચ્છે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 સર્વ ભાઈઓ તમને સલામ કહે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 અહીંના સર્વ ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને શુભેચ્છા પાઠવજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો. Viz kapitola |