1 કરિંથીઓ 16:18 - પવિત્ર બાઈબલ18 તેઓએ તમારા અને મારા આત્માને ઉત્તેજિત કર્યા છે અને તેથી આવા લોકોનું મહત્વ તમારે સમજવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે, માટે એવા માણસોને માન આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 જેમ તેમણે તમને આનંદિત કર્યા, તેમ મને પણ આનંદિત કર્યો છે. એવા માણસો સન્માનપાત્ર છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો. Viz kapitola |