Online Bible

- Reklamy -




1 કરિંથીઓ 15:53 - પવિત્ર બાઈબલ

53 આ શરીર કે જેનો નાશ થવાનો છે. તેણે જેનો નાશ ન કરી શકાય તેવાં વસ્ત્રો પરિધાન કરેલાં હોવા જોઈએ. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

53 વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને મર્ત્યને અમરત્વ ધારણ કરવું પડશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓ 15:53

Následuj nás:

Reklamy


Reklamy