1 કરિંથીઓ 15:51 - પવિત્ર બાઈબલ51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.51 આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડું વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું. Viz kapitola |